એક સદી બાદ સાચી પડી આઈન્સ્ટાઈનની ભવિષ્યવાણી
http://umangspaceencyclopedia.blogspot.com/
ખગોળવિજ્ઞાન જગત માટે ગુરુવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. ખગોળ વિજ્ઞાન જગતને ઉત્સાહિત કરી દેનારી એક ધોષણામાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે અંતમાં તેમને ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ કરી લીધી છે જેની એક સદી પહેલા આઈન્સ્ટાઈને ભવિષ્યવાણી કરી હતી.
આ તરંગોની શોધે ખગોળશાસ્ત્રીઓને ઉત્સાહથી ભરી દીધા છે. આ શોધને પરિણામે બ્રહ્માંડને સમજવા માટે નવા રસ્તા ખુલ્યા છે. આ તરંગો બ્રહ્માંડમાં વિશાળ ટક્કરોથી ઉત્પન્ન થયા હતાં. વૈજ્ઞાનિકોએ આ સફળતાને એ ક્ષણ સાથે જોડી જયારે ગેલેલીયોએ ગ્રહોને જોવા માટે દુરબીનનો સહારો લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુત્વાકર્ષણ તરંગોની ઐતિહાસિક શોધ પર પ્રસન્નતા વ્યક્ત કરી અને ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાના વખાણ કર્યા હતાં. તેઓએ ટ્વીટ કર્યુ કે અત્યંત ગર્વ છે કે ભારતીય વૈજ્ઞાનિકો આ પડકારરૂપ શોધના નિમિત્તરૂપે મહત્વની ભૂમિકા ભજવી છે.

No comments:
Post a Comment