Translate

Thursday, 14 May 2015

આર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવન


આર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવન

અજબ-ગજબ ડેસ્ક: વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર પહોંચવામાં ભલે હજી અમુક વર્ષો લાગે. પરંતુ એક સ્વિડિશ આર્ટિસ્ટે મંગળ ગ્રહ પર ભાવિ જીવનની અમુક તસવીરો તૈયાર કરી છે. જે જોઇને ભવિષ્યમાં ત્યાં માણસો કેવી રીતે રહેશે તેનો અંદાજો લગાવી શકાય છે. આર્ટિસ્ટ વિલે એરિક્સન પ્રમાણે ત્યાં ડોમ જેવી એક સરંચના અને અમુક કોલોનીઓ બનેલી હશે, જ્યાં લોકો રહેશે. આ ડોમની અંજર જ શાકભાજી અને ફળો ઉગશે. જોકે એ વાત જાણી શકાય નથી કે વિલેની આ તસવીરો પાછળ તેમણે કેટલા વૈજ્ઞાનિક વિચારોને ધ્યાનમાં રાખ્યા છે. જોકે આ એક શરૂઆત કહી શકાય અને ભવિષ્યમાં આપણને મંગળ પરનાં ભાવિ જીવન સંબંધિત વધુ તસવીરો જોવા મળી શકે છે. જેમાંથી ઘણી હકિકત પણ બની શકે છે.

http://umangspaceencyclopedia.blogspot.in



(એક સ્વિડિશ આર્ટિસ્ટે ભાવિ મંગળની તૈયાર કરેલી તસવીરો)
આર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવનઆર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવનઆર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવનઆર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવન
આર્ટિસ્ટે દોડાવ્યા કલ્પનાઓનાં ઘોડાપૂર, આવું હોઇ શકે છે મંગળ પર જીવન
Source - DivyaBhaskar

No comments:

Post a Comment